ભાવનગર : આર્થિક મુશ્કેલીનો સામનો કરતાં વયોવૃદ્ધ પેન્શનરોએ યોજી રેલી, કરી પેન્શન વધારાની માંગ...
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
ભાવનગર મનપા કમિશનરે રજાના દિવસોમાં પણ કાયદાનું પાલન કરાવવા શહેરમાં ડ્રાઈવ યથાવત રાખી છે.
ભાવનગત SOG પોલીસે 670 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર લાઠીદડીયાએ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી