ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022 એનાયત કરાયો...
અજય જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે
અજય જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે
અલંગમાં આવેલા બે જહાજમાં સેટેલાઇટ ફોન મળી આવતા બંને જહાજ વિવાદમાં આવ્યા છે.
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલું છે ગામ સુરનગર ગામના લોકો બિસ્માર માર્ગના કારણે પરેશાન
ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના મહેમાન બનશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે