ભરૂચ ભરૂચ: સી ડિવિઝન પોલીસે કતલના ઇરાદે લઈ જવાતી 15 ભેંસ મુક્ત કરાવી ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રાને લઈ પોલીસની કિલ્લેબંધી રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સુરક્ષામાં તેનાત રહેશે By Connect Gujarat 06 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : રથયાત્રા મહોત્સવને અનુલક્ષીને પોલીસ વિભાગ એક્શનમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: નવા ફોજદારી કાયદા અંગે પોલીસે લોકદરબાર યોજી માર્ગ દર્શન આપ્યું એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડેરીયા અને બી ડિવિઝનના પીઆઇ એસ.ડી ફૂલતરિયાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ અધિકારીઓએ નવા કાયદાનની સમજણ આપી By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : જીતાલી ગામની સ્ટાર લેક સીટી સોસાયટીમાંથી 4 જુગારીયા ઝડપાયા ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 48 હજાર 40 હજારના 4 નંગ મોબાઈલ અને રૂ. 4 લાખની કાર મળી કુલ રૂપિયા 4 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.. By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે શક્કરપોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરાની સ્કૂલ વાનની ઘટના બાદ ભરૂચ પોલીસ એક્શનમાં ઇકો કારના ચાલકે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત સર્જાતા આખરે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક ઉપર જ નહીં પરંતુ વાહનના માલિક ઉપર પણ દાખલ કરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો By Connect Gujarat 25 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ પોલીસના મેગા કોમ્બીંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ શંકાસ્પદ માલ સામાન ચેકિંગ કરી CRPC ૧૦૨ મુજબની કાર્યવાહી તથા સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના કેસ તથા બાળ મજદુરી અંગેના કેસો કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. By Connect Gujarat 13 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: કાવી પોલીસે મદાફર ગામે જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ બાતમીદારથી બાતમી મળેલ કે મદાફર ગામે તળાવ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે કેટલાક ઇસમોને ભેગા મળી પૈસાથી લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે By Connect Gujarat 10 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn