ગુજરાતકચ્છ : ભુજની 7 વર્ષીય હર્ષિએ માત્ર 30 સેકન્ડમાં હાંસલ કરી અનોખી સિદ્ધિ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું 7 વર્ષની બાળાએ 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા,હર્ષિની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું By Connect Gujarat 29 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં ભુજની કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલનું લોકાર્પણ ભુજ ખાતે કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ By Connect Gujarat 15 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલનું આવતીકાલે પી.એમ.મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કચ્છવાસીઓને આરોગ્યની સારી સેવાઓ મળે એ માટે ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે કે.કે.પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી By Connect Gujarat 13 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નોધાયો આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 50%નો વધારો... ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે By Connect Gujarat 23 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ઉનાળાના આરંભે જ લોકો પરસેવે રેબઝેબ થયા, હજુ 2 દિવસ રહેશે હિટવેવ... રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે, જુઓ શું કહ્યું ઇતિહાસકારે..! તાજેતરમાં યુનેસ્કો દ્વારા કચ્છનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે આવી ગયું છે. By Connect Gujarat 04 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ભુજમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે "આઇકોનીક બસ પોર્ટ" કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે. By Connect Gujarat 18 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભુજ : ટીખળબાજોની ટીખળથી મહાત્મા ગાંધીજીનું થયું ઘોર અપમાન મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે. By Connect Gujarat 09 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ભુજ પાલિકાની તિજોરી તળિયાઝાટક, બાકી વેરો ભરવા પતંગના માધ્યમથી અપીલ કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે. By Connect Gujarat 13 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn