અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે “પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024”નો પ્રારંભ કરાયો… રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે. By Connect Gujarat 19 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરાયું... ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધા યોજાય… રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાશે રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ... સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફરી સાદગી દેખાઈ, ખાવડા જંકશન પર ચાની સૂચકી મારતા દેખાયા CM ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલા સાથે ખાવડા જંકશન પર કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વલસાડની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું… ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબીશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૩ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 12 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાપાન-હ્યોગો પ્રાંતના ગવર્નર સાથે મુલાકાત કરી... ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો પ્રાંતના ગવર્નર મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી. By Connect Gujarat 30 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાCM ભુપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે જાપાનમાં બુલેટ ટ્રેનમાં કરી સફર, વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો By Connect Gujarat 27 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn