મનોરંજન કાર્તિક આર્યનને મળવા આવ્યો આ જબરો ફેન, સાઇકલ પર કર્યો 1100 કિલોમીટરનો પ્રવાસ..! ફેન્સને સેલેબ્સની લાઈફ માનવામાં આવે છે. પોતાના ફેવરિટ કલાકાર માટે ચાહકોના દિવાનાઓની ઘણી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણાના આસજોલ ગામથી સાયકલ લઈને અયોધ્યા જવા નીકળેલા વૃદ્ધમાં જોવા મળ્યો ભક્તિ અને શક્તિનો “સંચાર” ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે જામનગરના યુવાન દ્વારા સાયકલ પર 8 રાજ્યનું ભ્રમણ… ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે. By Connect Gujarat 21 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો 9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો By Connect Gujarat 20 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે નીકળેલા વાપીના યુવાનની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં સ્વાગત... વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ખૂબ વિકટ બનતો જાય છે, ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સમયાંતરે સંશોધનો કરતા રહે છે By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા પરેશ ધાનાણી, જુઓ શું કહ્યું..! સમગ્ર ગુજરતમાં આજે પ્રથમ તબક્કાનું થતું મતદાન પરેશ ધાનાણીએ વોટ સાથે મોંઘવારીનો વિરોધ કર્યો સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા By Connect Gujarat 01 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn