બિહાર : પટનામાં રેતી ખનન વિવાદમાં 5 લોકોની હત્યા, મોડી રાત્રે 2 જૂથો વચ્ચે થયો હતો ગોળીબાર
પટનાના બિહટામાં ગેરકાયદેસર રેતી ખનનના વિવાદમાં બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબાર થયો છે. જેમાં 5 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પટનાના બિહટામાં ગેરકાયદેસર રેતી ખનનના વિવાદમાં બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબાર થયો છે. જેમાં 5 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
કૃષિ મંત્રી સુધાકર સિંહ કૃષિ વિભાગના અધિકારીઓને ઠપકો આપતા કહ્યું કે, અમારા વિભાગમાં એવો કોઈ વિભાગ નથી કે, જે ચોરી ન કરે.
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે તેમને મુક્કો માર્યો
બિહારથી હથિયારનો જથ્થો ભરૂચ લવાયો. પોલીસે રૂપિયા 61 હજારથી વધુની કિમતના હથિયાર કબ્જે કર્યા.