ભરૂચ:અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં પિતા-પુત્રના મોત,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.