અંકલેશ્વર: GIDCમાં આવેલ રામદેવ ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત
GIDCની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ સામે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું..
GIDCની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ સામે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું..
માનવ મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અંકલેશ્વરની પાનોલી GIDCની હાઈકલ કંપની પાસે નોકરી પરથી ઘરે જતાં રાહદારીને બાઇક સવારે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું
સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આંકોટ ગામના બસસ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે અકસ્માત સર્જાતા આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.