ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
સંભા ગામ નજીક ભૂંડ અડફેટે આવી જતા મોત નિપજયું, પોલીસે તપાસ શરૂ કરી.
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.