હેલ્મેટ વિના બાઈક ચલાવવું અનુષ્કા શર્માના બોડીગાર્ડને પડ્યું મોંઘું, પોલીસે આટલા રૂપિયાનો વસૂલ્યો દંડ
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી.
બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
અંકલેશ્વરના જવાહર બાગની સામે પાર્કિંગમાંથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલ બાઈક સાથે પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.