સુરત : પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર દંપત્તિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત...
સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.
સુરત શહેરના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું.
ખેડબ્રહ્મા શહેરના પેટ્રોલ પંપ પાસે ઓવર સ્પીડમાં કાર ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી.
બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.