અંકલેશ્વર:શાળાના બાળકોએ સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરી તેઓની જન્મ જયંતીની કરી ઉજવણી
જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની શાળાના બાળકોએ સાફ-સફાઈ કરી તેઓના જન્મ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી..
જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની શાળાના બાળકોએ સાફ-સફાઈ કરી તેઓના જન્મ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી..
પ્રખ્યાત ગાયક મહંમદ રફીની 100મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ જોડાયા હતા
આજરોજ મર્હુમ અહેમદ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી રહયા હતા
ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા અને આ તહેવારને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.
લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં