Home > bjp4gujarat
You Searched For "BJP4Gujarat"
સુરત : AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ લોકો હોવાનો પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ પુરાવો આપ્યો
3 May 2022 1:39 PM GMTઆમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ
2 May 2022 2:15 PM GMTભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા
સાબરકાંઠા : વર્ષ 1971માં ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા ગુજરાતના એકમાત્ર જેઠાભાઈ રાઠોડને સરકારી સહાયની "આશ"
2 May 2022 1:24 PM GMTજેઠાભાઈ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર BPL રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બન્યા છે
અમદાવાદ: ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે, ગુજરાત પ્રવાસ દરમ્યાન જે.પી.નડ્ડાનું નિવેદન
29 April 2022 11:16 AM GMTભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત પર ભાજપના સાંસદોએ દિલ્હીની શાળામાં કર્યું નિરીક્ષણ,જુઓ શું કર્યો દાવો
11 April 2022 1:26 PM GMTમનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.
દાહોદ : પડતર માંગોને લઈ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવા તાલુકા કોંગ્રેસની ચીમકી...
6 April 2022 1:22 PM GMTઆગામી દિવસોમાં તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જીલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
BJPએ બાળકો માટે ખાસ ચોકલેટ લોન્ચ કરી, કવર પર પી.એમના ફોટા સાથે કમળ પણ જોવા મળ્યું
6 April 2022 6:16 AM GMTભાજપએ ગરીબ અને કુપોષિત બાળકો માટે ખાસ પ્રકારની એનર્જી બૂસ્ટર ચોકલેટ બનાવી છે.
સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય, ઉનાળામાં પાણીના સંગ્રહ બાબતે વિશેષ ચર્ચા
5 April 2022 12:06 PM GMTરાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી
ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો, AAP અને કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો BJPમાં જોડાયા…
4 April 2022 1:16 PM GMTભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આશરે 250 જેટલા AAP અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપની વિચારધારા સાથે જોડ્યા છે.
તાપી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું, સરપંચો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
2 April 2022 12:16 PM GMTગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું જોર પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું
ઇન્દ્રનીલ રાજ્યગુરુ છોડશે કોંગ્રેસનો હાથ..?, જાણો શું છે સમગ્ર મામલો..
1 April 2022 11:05 AM GMTઇન્દ્રનીલ કોંગ્રેસ હાથનો સાથ બીજીવાર છોડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છોડી AAP માં જવાના નિર્ણય અંગે મુક્ત મને કરી ચર્ચા કરી હતી.
ગાંધીનગર : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવું બોલ્યા કે, કોંગ્રેસ અકળાઈ ઉઠી..!
31 March 2022 11:30 AM GMTનીતિન પટેલે કહ્યું હતું કે, મને તમારા રક્ષણની જરૂર નથી, હું કુટી લઉં તેમ છું.