ગુજરાત ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો, તો કુપોષિત બાળકોની સંખ્યામાં પણ વધારો, જ્યારે સી-પ્લેન સેવા પાછળ કરોડોનો ખર્ચ..! રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,70, 922 જેટલા યુવાનો શિક્ષિત બેરોજગાર હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 16 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : નેશનલ ડિફેન્સ કોલેજ-નવી દિલ્હીના અધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી... NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીરના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવ્યું છે By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ભાજપ દ્વારા બજેટ પર ચર્ચા કાર્યક્રમ યોજાયો, અનેક તજજ્ઞોએ આપ્યા મંતવ્યો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે સેવન એક્સ BDMA હોલમાં બજેટ ઉપર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરના MLA વી.ડી.ઝાલાનો સન્માન સમારોહ યોજાયો,દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલ રહ્યા ઉપસ્થિત હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો ચૂંટણી બાદ ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો By Connect Gujarat 05 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લોકસભાની તમામ બેઠકો જીતવા ભાજપે તૈયાર કર્યો રોડ મેપ, બીજા તબક્કાની પ્રદેશ કારોબારી બેઠક મળી કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી-સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ... સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાતના મંત્રી મંડળમાં કયા ચહેરા હશે? જુઓ CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું પત્રકાર પરીષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળ વિષે પૂંછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવા મંત્રીમંડળમાં કરાશે સૌરાષ્ટ્રના 12થી વધુ MLAનો સમાવેશ, તો દક્ષિણ ગુજરાતને પણ મળશે પ્રતિનિધિત્વ... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn