અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો...
સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.
નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલ ખાતે રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.