ભરૂચ:હાંસોટના વમલેશ્વરમાં નર્મદા પરીક્રમાવાસીઓ પાસે બોટનું આડેધડ ભાડુ વસુલાતુ હોવાના આક્ષેપ
ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટના ઈજારેદાર આડેધડ ભાડું વસુલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું