Home > body
You Searched For "body"
શિયાળામાં શરીરમાં કેમ વધી જાય છે બેડ કોલેસ્ટ્રોલ લેવલ, જાણો કેવી રીતે કરશો કંટ્રોલ.......
7 Dec 2023 11:11 AM GMTઆજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે
શરીરમાં ફાઈબરની ઉણપ તમને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે, તો કરો આ શાકભાજીને તમારા આહારમાં કરો સામેલ
2 Dec 2023 9:47 AM GMTઆપણી પાચન તંત્રની સરળ કામગીરી માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. તે માત્ર પાચનમાં જ નહીં પરંતુ શરીરને અનેક રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
શરીરને સ્વસ્થ રહેવા માટે મેગ્નેશિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ ખોરાકથી તેની ઉણપને દૂર કરો.
1 Dec 2023 7:35 AM GMTઆ જ કારણ છે કે વડીલોથી લઈને ડોક્ટર્સ સુધી દરેક લોકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે.
પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ સંકેતો,માટે આ ખોરાકને તમારા આહારનો ભાગ બનાવો.
29 Nov 2023 6:30 AM GMTશરીરને ફિટ રાખવા માટે તમામ પોષક તત્વોની જરૂર હોય છે. આ આવશ્યક પોષણમાં પ્રોટીનનો સમાવેશ થાય છે.
શું તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે? તો આ ખાવાનું શરૂ કરી દો, શરીર માટે વરદાનરૂપ છે આ ફૂડ....
4 Nov 2023 10:08 AM GMTશિયાળાની શરૂઆત થઈ ગઇ છે. આ સાથે જ આપણે ઋતુ પ્રમાણે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો આવશ્યક છે.
શરીરની આ સામાન્ય લાગતી ગંભીર બીમારીને અવગણવાની ભૂલ ન કરતાં, નહીં તો ગંભીર મુશ્કેલીમાં મુકાઇ જશો....
2 Nov 2023 9:59 AM GMTવ્યક્તિના શરીરમાં લિવર એક મહત્વ પૂર્ણ અંગ હોય છે, અને જો લિવરમાં ઈન્ફેક્શન થઈ જાય તો તે ગંભીર બિમારી ધારણ કરી શકે છે.
શરીરમાં ઑક્સીજન લેવલ વધારવાની આ છે એકદમ સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે કોસો દૂર.....
30 Oct 2023 11:00 AM GMTજો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમે હસતાં શીખી જાવ. તણાવ ભરેલી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઇલમાં આ આદત તમારી હેલ્થ સુધારી શકે છે.
શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો...
30 Oct 2023 10:05 AM GMTશરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે.
લિવરને કાયમી માટે હેલ્ધી રાખવા કરો આ ફ્રૂટનુ સેવન, ક્યારેય નહીં પડે લિવરને તકલીફ......
26 Oct 2023 7:24 AM GMTલીવર આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ અંગ છે. તે શરીરની અંદર 500 ગણું વધારે કામ કરે છે.
સ્વાસ્થ્ય માટે ગુણકારી કાકડી ખાવાનો પણ એક સમય છે બેસ્ટ, આ સમયે ખાશો તો શરીરને પહોચશે ગંભીર નુકશાન....
20 Oct 2023 8:45 AM GMTકાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે.
ફેટી લિવરના દર્દીઓએ આ 5 જ્યુસનું નિયમિત કરવું સેવન, જડીબુટ્ટી સમાન કરશે કામ...
21 Sep 2023 11:00 AM GMTખરાબ ખાન પાનના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધતી જાય છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે
સુરત : યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરનાર હત્યારા દંપત્તિની પોલીસે હૈદરાબાદથી કરી ધરપકડ...
28 Aug 2023 12:21 PM GMTસુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટનામાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.