ભરૂચ:ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની આદતોની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે.
ઘણા લોકો છે. જે ખાલી પેટે જિમ જાય છે અને પછી નબળાઈ અનુભવે છે.
મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.
શરીરમાં આ વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવાની સિસ્ટમ છે,
ઉનાળામાં પરસેવો આવવો સામાન્ય બાબત છે,
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.