ફરીથી લગ્ન કરવા માંગે છે મલાઈકા અરોરા, કહ્યું- 'હું પ્રેમમાં માનું છું'
એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે.
એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં તેના ભાઈ શમસુદ્દીન અને અલગ રહેતી પત્ની અંજના પાંડે (આલિયા) સામે બોમ્બે હાઈકોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડયો છે.
બોલિવૂડના કિંગ ખાનનું નામ દુનિયાના ટોપ 5 સૌથી અમીર કલાકારોની યાદીમાં સામેલ છે. તેમની પાસે હજારો કરોડની સંપત્તિ છે.
90 ના દાયકામાં સલમાન ખાન સૌથી પ્રોમિસિંગ બેચલર હતો. તે સમયે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'વેદત મરાઠે વીર દૌડે સાત' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પર તાજેતરમાં મોટી દુર્ઘટના બની હતી.
આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી
ચાહકો તેમના મનપસંદ સેલેબ્સની ફિલ્મો જોવા મ,અતે ઉત્સુક હોય છે, પરંતુ શું તમે સંભાળ્યું છે કે આ સ્ટાર્સ પોતે પોતાની ફિલ્મો જુએ છે કે નહીં.