શાહરુખ ખાનના જન્મદિવસ પર રીલીઝ કરાયું ‘ડંકી’ ફિલ્મનુ પહેલું ટીઝર, ફિલ્મ ઈમોશનલ અને કોમેડીથી ભરપૂર.....
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
શાહરુખ ખાનની ફિલ્મ જવાને ધૂમ મચાવી છે. ફિલ્મ 'જવાન'નો ચાહકોમાં જોરદાર ક્રેઝ નજર આવી રહ્યો છે.