પ્રેમ સબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી મૃતદેહના કર્યા ૩૫ ટુકડા.!
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ છ મહિના પહેલા બનેલી હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે.
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ છ મહિના પહેલા બનેલી હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.