Connect Gujarat

You Searched For "Brother in law"

પંકજ ત્રિપાઠીના જીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બહેન હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર

21 April 2024 4:07 AM GMT
બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

ડાંગ : બનેવી એ જ સાળાની પત્નીને પતાવી દીધી, ગર્ભવતી મહિલાની હત્યા કરનાર હત્યારાની ધરપકડ...

20 Sep 2023 9:07 AM GMT
આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે ગર્ભવતી મહિલાની હત્યા કરનાર બનેવીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત : ડમીકાંડ મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની પણ ધરપકડ, રૂપિયા લેવાનો થયો છે આક્ષેપ...

22 April 2023 11:27 AM GMT
ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે.

અમદાવાદ : બહેનને લઇ જતી વખતે સાળાએ બનેવીના ભાઇને માર માર્યો, તો બનેવીએ કર્યો આપઘાતનો પ્રયાસ..!

21 Feb 2023 10:46 AM GMT
શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેના પિયરમાં મોકલવા માટે સાળાને ફોન કર્યો હતો.

અમદાવાદ: કારમાં આખી રાતબેસી કોલ સેન્ટર ચલાવતા સાળા-બનેવીની ધરપકડ,જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

30 Aug 2022 1:15 PM GMT
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી, કારમાં બેસી ચાલવાતું હતું કોલ સેન્ટર, સાળા બનેવીની પોલીસે કરી ધરપકડ

રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હતી

23 Jan 2022 3:52 AM GMT
તાજેતરમાં બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.