ગુજરાતઅમરેલી : માંડરડી નજીક ધાતરવડી નદી પર બનેલા નવા પુલમાં ગાબડું, તંત્રએ નવો પુલ બંધ કરી જુનો પુલ શરૂ કર્યો... રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલા પુલ પર ગાબડું પડતાં પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે. By Connect Gujarat 24 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ડુંગરી ઈંગોરાળા ગામે બનેલી કેનાલમાં છેલ્લા 20 વર્ષથી પાણી નહીં આવતા બની શોભાના ગાઠીયા સમાન..! ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે. By Connect Gujarat 21 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : આદિવાસી સમાજના ઉત્થાન માટે રૂ. 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર “બિરસા મુંડા ભવન”નું ખાતમુહૂર્ત કરાયું... બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે, જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે By Connect Gujarat 24 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : આઝાદી બાદ પ્રથમ વાર ગોખતર ગામડીમાં નવો રોડ બનતા ગ્રામજનોમાં છવાયો ખુશીનો માહોલ... સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. By Connect Gujarat 29 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સારંગપુરમાં મંજૂરી વગર ઊભું કરાયેલ 2 માળનું શોપિંગ સેન્ટર BAUDAએ સીલ કર્યું..! જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મંજૂરી વગર બંધાયેલા 2 માળમાં શોપિંગ સેન્ટરને બૌડાએ સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશલાઇટ ફાઇટર પ્લેન એન્જિન ભારતમાં જ બનશે,અમેરિકન કંપની GE એરોસ્પેસ અને HAL સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે હળવા ફાઈટર પ્લેન LCA MARK 2 (તેજસ એમકે 2) અને સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના પ્રથમ બે સ્ક્વોડ્રનના એન્જિન હવે દેશમાં જ બનાવવામાં આવશે. By Connect Gujarat 20 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : દીપડાની દહેશતના પગલે મેઘરજમાં લોકોએ પોતાના મકાનની ફરતે બનાવી લાકડાની વાડ... રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે. By Connect Gujarat 12 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશવૃંદાવન માં બની રહ્યું છે દુનિયાનું સૌથી ઊંચું મંદિર, નામ રખાયું ચંદ્રોદય મંદિર..... આમ તો ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પણ તેની સાથે જ ભગવાન કૃષ્ણની નગરીમાં પણ એક મંદિર બની રહ્યું છે. By Connect Gujarat 25 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહિંમતનગર : કરોડોના ખર્ચે બનેલ રોડ માત્ર 2 મહિનામાં બન્યો બિસ્માર, સરકાર સામે ઉઠ્યા અનેક સવાલો.. રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે By Connect Gujarat 21 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn