ભરૂચ: વાલીયામાંથી બુલેટની ચોરી કરી હાંસોટમાં સંતાડનાર આરોપીની ધરપકડ
ભરૂચની વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલ સાથે હાંસોટ ત્રણ રસ્તા પાસેથી એક ઈસમની ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો
ભરૂચની વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલ સાથે હાંસોટ ત્રણ રસ્તા પાસેથી એક ઈસમની ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
દાહોદ તાલુકાનાં કાળી તળાઈ નજીકથી 40 વર્ષીય યુવકનો તેની મોટરસાઇકલ સાથે મૃતદેહ મળી આવ્યો, અજાણ્યા ઇસમોએ યુવાકને મોના ભાગમાં પથ્થર વડે કર્યો હુમલો, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.