ભરૂચ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે ધરતીપુત્રોને આર્થિક ફટકો, વરસાદી પાણીની જમાવટથી ખેતરો સરોવર બન્યા...
ભરૂચ તાલુકાના થામ ગામથી મહુધલા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી ધરતીપુત્રોને આર્થિક નુકશાનીનો માર પડ્યો છે. જેમાં વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ સાથે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી