ઉત્તરાખંડ: અલ્મોડામાં સર્જાયો ગંભીર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 36ના મોત
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.
સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે,
દિવાળીના તહેવારોમાં GSRTC દ્વારા 8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ મારશે. વાસ્તવમાં શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા.
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી
મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.