સુરત: પોલીસે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો,ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ
સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
બે અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 10 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે આઠ જુગારીને વોન્ટેડ જાહેર કર્યા હતા
અંકલેશ્વરના બી’ ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં. 48 પરથી ગેરકાયદેસર રીતે મોટી ગેસની બોટલમાંથી નાની-મોટી ગેસની બોટલ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશના વિવિધ ભાગોમાં ચાલતા નકલી ચલણ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મોઢું દબાવી બાળકને ઉઠાવી જતાં અજાણ્યા શખ્સની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા પાસે સફેદ કલરની ક્રેટા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે.