ગીર સોમનાથ: કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શક્તિસિંહ ગોહિલે જાહેર સભા સંબોધી
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધી હતી અને તેમાં જણાવ્યું હતું કે, લોકશાહીનો પર્વ એ ચૂંટણી પવિત્ર રીતે યોજાય તે ખૂબ જ સૌ માટે જરૂરી હોય છે.