ભાવનગર: તંત્રની દબાણ હટાવો ઝુંબેશ, 44 ગેરકાયદેસર દબાણો કરાયા દૂર
ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાનુ અભિયાન મહાનગર પાલિકા દ્વારઆ શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાનુ અભિયાન મહાનગર પાલિકા દ્વારઆ શરૂ કરવામાં આવ્યું છે.
બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તલાટા પોલીસને આદેશ આપ્યો છે
મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે અને આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.
સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું