ભરૂચભરૂચ : “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જંબુસરના જંત્રાણ અને અંકલેશ્વરના કોસમડી ગામે યોજાયો કાર્યક્રમ “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat 10 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : બાદલપરા ગામે “મેરી માટી-મેરા દેશ” અભિયાનના પ્રારંભ સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરાય... ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 09 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આજથી 'મેરી માટી-મેરા દેશ' અભિયાનની શરૂઆત By Connect Gujarat 09 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડેપગે રહેતા જવાનો માટે રાખડી મોકલવાનુ અભિયાન ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે By Connect Gujarat 07 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અકસ્માત સહિત ટ્રાફિક જામના બનાવમાં વધારો, પાલિકા દ્વારા રખડતા ઢોર ડબ્બે પુરવાની ઝુંબેશનો પ્રારંભ... છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો અડીગો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 16 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવ વર્ષ સુશાસનના અભિયાન અંતર્ગત ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે અભિયાન શરૂ કરાશે જીલ્લામાં જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલાકેટર સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે. By Connect Gujarat 31 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપાણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ, ઢોલ શરણાઈ સાથે અભિયાનનું કરવામાં આવ્યુ સ્વાગત સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી By Connect Gujarat 29 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું... દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn