હાર્દિક બાદ કૃણાલ પંડ્યા પણ બન્યો કેપ્ટન, IPL 2023માં બનાવ્યો ઇતિહાસ
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટ્સે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ભારત સામેની ત્રીજી T20 પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર ત્રીજી મેચ નહીં રમે.
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા માટે તૈયાર છે. આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ ટીમને આગળ વધવાની જરૂર છે.