નવસારી : છાપરા રોડ પર સિલ્વર પામ એપાર્ટમેન્ટના 3 ફ્લેટમાંથી રૂ. 2.81 લાખના મત્તાની ચોરી, તસ્કરો CCTVમાં કેદ...
નવસારી શહેરના છાપરા રોડ પર સિલ્વર પામ ફ્લેટમાંથી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
નવસારી શહેરના છાપરા રોડ પર સિલ્વર પામ ફ્લેટમાંથી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ભારતના સન મિશન આદિત્ય એલ 1 માં લાગેલા પેલોડ સૂટએ સૂર્યની તસ્વીરો કેપ્ચર કરી છે. ઇસરોએ શુક્રવારે આ માહિતી આપી છે.
અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સરદારનગરમાં અંગત અદાવતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.