વલસાડ : મેડિકલ કોલેજના એન્યુઅલ ડેમાં સર્જાયો વિવાદ, વિદ્યાર્થીઓએ શાંત ઝોનમાં ડીજેના તાલે ઝૂમી કાર પર કર્યા જોખમી સ્ટંટ
કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે.
કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે.
સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો,