સાબરકાંઠા: હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
વલસાડની હદમાંથી મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા
પ્રાંતિજના દલપુર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક જ ટ્રકનો ટર્ન લેતા રોડ પર આવતી ઈકોકાર ટ્રક પાછળ ધુસી જતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી તો એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ રેલ્વે ફાટક પર માલગાડીએ એક કારને અડફેટે લઈને અંદાજીત 50 મીટર ઢસડી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ આર.એમ. સ્કૂલ અને એક નવનિર્મિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
Toyota India એ દેશમાં આગામી કડક RDE અને BS6 સ્ટેજ 2 ઉત્સર્જન ધોરણો પહેલા Toyota Fortuner 4X4 અને Legender 4X4 SUV માંથી 11-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ દૂર કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે.