વડોદરા : 5 ફૂટ લાંબો મગર કાર નીચે ઘુસતાં રેસક્યું કરાયું, જુઓ "LIVE" રેસ્ક્યું...
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે.
જંબુસરમાં બાયપાસ નજીકથી થઇ હતી કારની ચોરી, પાંચ દિવસ છતાં કારનો કોઇ પત્તો લાગ્યો નથી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને i20 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.