ભરૂચ : રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં ફાટી નીકળી આગ, અંકલેશ્વરના મહાવીર ટર્નીગ નજીક કચરો ભડકે બળ્યો
હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે
હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે
તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.
મેક્સિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક હોટ એર બલૂન હવામાં ઉડી રહ્યો છે
વડોદરા શહેરમાં ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.