સુરત: પુણા પોલીસ સ્ટેશનના PSI જયદિપસિંહ રાજપુત રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા,દારૂના કેસમાં માંગી હતી લાંચ
સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી
સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયાના મધ્યમથી ઘાતક હથિયાર વહેંચતા 3 શખ્સોને સરખેજ નજીકથી ઝડપી પાડ્યા છે.
અમરેલીના બાબરકોટ ગામે ગત તા. 17 જુલાઇના રોજ સિંહણે વન વિભાગના કર્મચારીઓ સહિત 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો.
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે
બુટલેગર કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. જેના પર પોલીસે દરોડા પાડી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગડખોલ પાટીયા ખાતે આવેલી દુકાન નંબર બે અને ત્રણ ને તસ્કરોએ ગતરોજ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,41,000/- ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર