ભરૂચ : નંદેલાવ ગામના અંજુમન પાર્કમાંથી કુટણખાનું ઝડપાયું, એ’ ડિવિઝન પોલીસે કરી માતા-પુત્રની અટકાયત
ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુટણખાનું એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.
ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુટણખાનું એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી
અરવલ્લી જિલ્લાના શામળાજી હાઇવે પર બે અલગ અલગ બનાવમાં કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.
શહેર એ' ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરુચ તાલુકાનાં સિતપોણ ગામના ભિલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.
શાકભાજી માર્કેટમાં પુરવઠા વિભાગે રેડ કરી તવાઈ બોલાવી હતી. આ રેડમાં શાકભાજી માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં બનાવટી તેલ વેચાતું હોવાનું સામે આવ્યું છે.
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.