સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો
સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે.
ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 28 વર્ષીય નરાધમની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલ પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા
શહેરમાં મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા નાઈઝિરિયન નાગરિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે
જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલ્વે લાઈન પાસે જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા