ભરૂચ:જિલ્લામાં છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
હિન્દુ ધર્મમાં પંચાગના અનુસાર ઉજવાતો સૌથી મોટો તહેવાર છઠની શરૂઆત આવતી કાલ શુક્રવારથી થશે.
પ્રકાશના પર્વ દિવાળીની ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
પોતાના ઘરે દિવાળીના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનોને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે
જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.