ભરૂચ: OBC અનામતની જાહેરાત થતાં ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વીર સાવરકર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
ભરૂચ જિલ્લાના અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણ અંતર્ગત 5 ગામોના 100થી વધુ ખેડૂતો સાથે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.
સાઉથ સિનેમાની મજબૂત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે. દરમિયાન અભિનેત્રીનું ધ્યાન તેના કામ પર છે.
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.