અંબાજી મુકામે માતાજીના પ્રાગટય મહોત્સવ પોષી પૂનમની ભક્તિસભર માહોલમાં ઉજવણી,ભક્તોનું ઉમટ્યુ ઘોડાપૂર
આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.
આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.
રાજ્યમાં ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં 31st ડિસેમ્બર પાર્ટી પ્લોટ અને ક્લબમાં હૈયે હૈયું દળાય તે માફક યુવાધન ડીજેના તાલે નાચતા નજરે પડ્યું હતું.
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા
કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય વચ્ચે અનેક લોકો રસ્તા પર પણ જોવા મળ્યા હતા.
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને સગાઈ કરી દેવામાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સાથે સગાઈ થઈ છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.