એડિલેડમાં ભારતની હાર, ઓસ્ટ્રેલિયાએ બીજી વનડે જીતીને શ્રેણીમાં 2-0ની અજેય મેળવી લીડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને હરાવીને ODI શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને હરાવીને ODI શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી
એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પૂરો થઈ ગયો છે, પરંતુ સ્માર્ટફોન ડીલ્સ હજુ પૂરી થઈ નથી. હા, કેટલાક સ્માર્ટફોન હજુ પણ પ્લેટફોર્મ પર તેમની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
દિવાળી અને છઠપૂજાના પર્વ પર મુસાફરોની માંગને ધ્યાને રાખી અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે
સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા શનિવાર બજાર, ધક્કા ઓવારા ખાતે રહેતા 27 વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાવાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદમાં 35 વર્ષીય પરિણીત યુવકનું બીજા માળની ગેલરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું હતું.જેના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દમણ ભાજપએ પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહત્વની બેઠકોને બિનહરીફ કબ્જે કરી છે.
ભરૂચ અંકલેશ્વરમાં આજે ભાઈ બીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.