શેરબજાર વધારા સાથે બંધ થયું, સેન્સેક્સ 398 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25100 ને પાર કરી ગયો
ગુરુવારે શેરબજાર લીલા રંગમાં બંધ થયું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 398.44 પોઈન્ટ એટલે કે 0.49 ટકા વધીને 82,172.10 પર બંધ થયો.
ગુરુવારે શેરબજાર લીલા રંગમાં બંધ થયું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 398.44 પોઈન્ટ એટલે કે 0.49 ટકા વધીને 82,172.10 પર બંધ થયો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં વહીવટી તંત્રએ 5 જેટલી ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી
સુરતના વેસુમાં સામાન્ય બોલાચાલીમાં ચાર દિવસ અગાઉ હત્યાની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
એપલે ગયા મહિને તેની નવી આઇફોન 17 શ્રેણી લોન્ચ કરી હતી. હવે, તાજેતરના અહેવાલો સૂચવે છે કે એપલ તેના પહેલા ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું