ભરૂચ : દિવાળી પર્વમાં ફૂલોની માંગમાં વધારો,જીએસટીમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં આવ્યો ઉછાળો
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી. ગોવામાં INS વિક્રાંત પર PM મોદીના ફોટા ઇન્ટરનેટ પર નવી હેડલાઇન્સ બન્યા છે
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ આઇકોનીક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઈને ઉજવે છે. અને સ્મશાનમાં દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નિરાતઘરના વૃદ્ધો અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
આ મેચમાં અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી 223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા, પરંતુ બંનેમાંથી કોઈ અડધો કલાક પણ ક્રીઝ પર ટકી શક્યા નહીં.
આજે 20 ઓક્ટોબર છે. દેશભરના મોટાભાગના રાજ્યો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ કારણે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ છે. જોકે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં 21 ઓક્ટોબરે દિવાળીની રજા છે.