ભરૂચ : રાષ્ટ્રગાન વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો, સરકારી કચેરીઓના સમય બદલાયા
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,
કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં એક સુંદર પોસ્ટ સાથે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે, આખરે ખુશી આવી ગઈ છે. વિકી કૌશલ પિતા બન્યો છે. અભિનેતાએ પુત્રનું સ્વાગત કર્યું છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
વીકેન્ડ કા વારમાં ઓછા વોટ મળવાને કારણે એક સ્પર્ધકને બહાર કાઢવાનો હતો, પરંતુ પ્રણિત મોરેની ખરાબ તબિયતને કારણે તેને બહાર કાઢવામાં આવ્યો હતો.