અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે BJPનો સ્નેહમિલન સમારોહ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલનું કરાયુ સન્માન
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે.
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધૂરંધર'ને પ્રશંસા અને ટીકા બંને મળી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં હોબાળો મચાવ્યો છે. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીન વિવાદમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરી હતી.જે ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
શુક્રવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૪૦૨.૯૯ પોઈન્ટ વધીને ૮૫,૨૨૧.૧૨ પર પહોંચ્યો.
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.