અંકલેશ્વર: દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો હાશકારો
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા અને નવા વિદેશી મૂડી પ્રવાહ વચ્ચે વૈશ્વિક તેજી વચ્ચે બુધવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, શરૂઆતના વેપારમાં વધ્યા.
નથિંગ આજે બીજો નવો ફોન લોન્ચ કરી રહ્યું છે, જેને નથિંગ ફોન 3a લાઇટ કહેવામાં આવે છે. આ ઉપકરણ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે.