Nothingનો સૌથી સસ્તો 5G ફોન, 50MP ડ્યુઅલ કેમેરા અને ઘણી શાનદાર સુવિધાઓ સાથે લોન્ચ
નથિંગ આજે બીજો નવો ફોન લોન્ચ કરી રહ્યું છે, જેને નથિંગ ફોન 3a લાઇટ કહેવામાં આવે છે. આ ઉપકરણ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે.
નથિંગ આજે બીજો નવો ફોન લોન્ચ કરી રહ્યું છે, જેને નથિંગ ફોન 3a લાઇટ કહેવામાં આવે છે. આ ઉપકરણ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી પહેલી વાર રાફેલ ફાઇટર જેટ ઉડાવશે. આ વિમાન લગભગ વીસ મિનિટ સુધી ઉડાન ભરશે. વિમાનની પાયલોટ એક મહિલા છે.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો